" હેલો !!મીરા માય સ્વીટ હાર્ટ શું કરે છે ???";.શ્યામ ના ફોન થી મીરા ની તંદ્રા તૂટી ."કઈ નહીં બસ એમજ ફ્રી થઈને બેઠી "!!મીરા એ જવાબ આપ્યો.અને મારા સ્વીટ છોકરાઓ "એ બંને સુઈ ગયા છે .શ્યામ ના વળતા સવાલ નો મીરાં એ જવાબ આપ્યો .ઓકે ડાર્લિંગ સાંજે ફટાફટ છોકરાઓ ને હોમવર્ક કરાવી લેજે સાંજે મૂવી જોવા જવું છે .ને ડીનર પણ સાથે લઈશુ આપણે બે ને આપણા છોકરાઓ .ઓકે બાય . આટલું કહી શ્યામે ફોન કટ કર્યો ... શ્યામ નો આ અંદાજ મીરા ને હંમેશા થી ખટકતો રહ્યો ...શ્યામ ના લાખ પ્રયત્નો પછી પણ મીરા એની ઉદાસી ભરી ક્ષણો