વિશ્વાસઘાત

(14)
  • 2.9k
  • 1.3k

" એડી.... પ્લીઝ જલ્દી ઊઠીજાવને તમને ખબર છેને કે આજે રેણુ નથી આવવાની... ને એ જેને મોકલશે એય કાલ થી કામ પર આવશે ... ને મને પણ લેટ થાય છે પ્લીઝ ગેટઅપ... " " યા... બટ એક વાત કહું ... તું કામવાળી ને બહુ માથે ચડાવે છે એનુજ આ પરિણામ છે મહિના માં બે રજા તો રાખેજ છે.. મીનલ આ વખતે કેટલા સમય માટે ગઈ છે..? તમારી... રેણુમેડમ.." " સવાર સવાર માં કટાક્ષ નહીં કરો તો ચાલશે જલ્દી તૈયાર થઈ જાવ.. વી આર ગેટિંગ લેટ... ડિયર.. ને હા આ વખતે રેણુ ક્યારે આવશે એ નક્કી નથી એની