મન પંખી બની ઉડી

(20)
  • 3.2k
  • 2
  • 888

*મન પંખી બની ઉડી*. વાર્તા.. ૨૮-૧૨-૨૦૧૯ અગાશી માં ઉભી ઉભી આયુષી મનથી પંખી બની ઉડી ને મસ્ત ગગનમાં વિહરી રહી અને વિચાર કરી રહી..... આ એનું થોડીક જ ક્ષણોનું સુખ હતું જે અઠવાડિયામાં એક દિવસ મળતું બાકી તો એની જિંદગી પાંજરા માં પૂરાયેલા પંખી જેવી હતી જેને પાંખો તો હતી પણ સોનાનાં પિંજરામાં કેદ હતી... શું સપનાં સજાવ્યા હતાં અને શું મળ્યું.... કોને દોષ દેવો??? નશીબ ને જે નાનપણથી જ આવું લખાવી આવી હતી... એ નાની હતી કોઈ એને અનાથાશ્રમમાં મુકી ગયું હતું એનું જીવન અનાથાશ્રમમાં વિત્યું... અનાથાશ્રમ ના સંચાલકો સારા હતાં અને ત્યાં ના ટ્રસ્ટી બહું સારા હતાં એ