માઇક્રો ફિક્શન - 4

  • 5.1k
  • 1.7k

માઇક્રો ફિક્શન સ્ટોરી ૧- તમન્ના નામ તો એનું એટલું સરસ મજાનું હતું તમન્ના.પણ એના શ્યામ રંગને કારણે કોલેજમાં આવી છતાં કોઇના દીલની તમન્ના નહોતી બની શકતી. આટલું રૂપકડું નામ હોવા છતાં બધા તેને કાળી કહી જ બોલાવતા, જોકે તેનો રંગ ભલે શ્યામ હતો પણ તે હતી ખૂબ ઘાટિલી,સ્વભાવ પણ એવો કે નાનામોટા બધા સાથે તરત ભળી જાય, ભણવામાં અને ઘરનાં કામમાં બધામા હોશિયાર. પણ