હોળી

  • 1.8k
  • 569

હોળી- ભરત હુણ(લેખક અને પત્રકાર)***હોળીને એક દિવસની જ વાર હતી... ગામના મુખીને ત્યાંજ સારા સમાચાર હતા,મુખીના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયાને હજી મહિના જેવું જ થયું હતું. જન્મ સમયે પણ ખુબ મીઠાઈઓ ગામડા ગામમાં વહેંચી હતી. અને હોળીની તૈયારી તો છેક અઠવાડિયા પહેલાં આદરી હતી. સગા - સબંધી, આજુ-બાજુના ગામના શાહુકાર કોઈને નિમંત્રણ આપવાનું રહિતો નથી ગયું ને તેની ફરી એક વખત ચકાસણી પણ થઈ ગઈ હતી.જાત - ભાતની મીઠાઈ અને પકવાનો બનવાના આજે આગલે દિવસેથી શરૂ થઈ ગયા હતા. અને પરિવારના સભ્યો પણ કપડાંથી માંડીને તમામ વસ્તુની ખરીદી પતાવીને આવી ગયા હતા. એક વસ્તુ મુકીને બીજી જુવો તો જૂનીને