ગામડાંની વાતો

  • 7k
  • 1.9k

નમસ્કાર મીત્રો ? જય હિન્દ જય ભારત જય શ્રી રામ ? જય શ્રી કૃષ્ણ આજે તમને ગામડા માં રહેલા સાહસિક ,જિજ્ઞાસુ, અને ભોળા માણસો ની વાત કરી રહીયો છુ સાહેબ ગામડા માં તો રહેલા માણસો પશુ પ્રેમી અને માઁ ધરતી ના પ્રેમી હોય છે. અને ખેતી હારે સકળાયેલ હોય છે.એટલે સવારના વેળા માં ખેતરમાં જે કઈ કામ કાજ હોય તે કરતા હોય છે.અને તેના બાળકો તો બિચારા દીપાવલી