THAPPAD : મુવી રીવ્યુ

(54)
  • 6.3k
  • 1
  • 1.7k

થપ્પડ : આ ઘર મને મારવા દોડે....પતા હૈ ઉસ થપ્પડ સે ક્યા હુઆ ??ઉસ એક થપ્પડ સે ના મુજે સારી અનફેર ચીઝે સાફ સાફ દિખને લગી જીસકો મેં અનદેખા કરકે move on કરતી જા રહી થી...ભારતમાં સૌથી વધુ ફિલ્મો "મેરેજ લાઈફ" પર બને છે અને બનતાં રહેશે. કારણ કે, 'હર ઘર મેં બહુત સી કહાની હૈ...' સામાજિક પ્રશ્નોને અવાજ આપવાનું કામ ડાયરેકટર અનુભવ સિંહાએ હાથમાં લીધું છે. મુલ્ક, આર્ટિકલ 15 અને હવે થપ્પડ. એમની ફિલ્મો સ્ક્રીન પર શાંત લાગે પરંતુ સમાજમાં પડઘો જોરથી સંભળાય. ફિલ્મનું નામ જોઈને લાગે કે, આ ફિલ્મમાં થપ્પડ પર થપ્પડ મરાતી હશે પરંતુ એવું કશું નથી. તાપસી