પ્રેમ નો પાસવર્ડ - 3

(19)
  • 5.3k
  • 3.1k

સૌથી પહેલાં તો સોરી કે હું લેટ છું નવા ભાગ માટે અને thank you..Ke આપ સૌ એ આ નોવેલન સારો પ્રતિભાવ આપ્યો છે...તો ચાલો જાણીએ.....નીલ અને ચેતનના કોલેજ કેમ્પસમાં પ્રવેશતાજ નીલે કાંઈક એવું જોયું કે તેની આંખો પહોળી થઈ ગઈ. ચેતન: નીલ, શું થયું યાર, કેમ આંખો ફાડી-ફાડીને જુએ છે? કોણ છે એ? નીલ થોડી વાર માટે તો સ્તબ્ધ થઈ ગયો અને મનમાં વિચારો રાસ-ગરબા રમવા માંડયા. થોડી વાર પછી નીલના મોઢામાંથી જે પહેલો શબ્દ નીકળ્યો એ..... "ધ્રુતિ"...... અહીંયા....; ચેતન :ધ્રુતિ કોણ? (આશ્ચર્ય સાથે) નીલ : અરે, આ ધ્રુતિ અને હું બાળપણના બેસ્ટ ફ્રેન્ડ હતા. લગભગ આજ ત્રણ વર્ષ પછી જોઉં છું આને, એ જ