નિરવા એના સર સાથે ચોપાટી પર જાય છે,જયાં અજાણતા જ એના હાથનો સ્પર્શ એનાં સરને થાય છે. ચોપાટીનું વાતાવરણ ઘણું સુંદર અને મનને રોમાંચિત કરનારું હોય છે, એટલે નિરવાને ત્યાં શાંતિ મળે છે. આખા દિવસનાં થાકના કારણે નિરવાને ખબર જ ના રહી કે ડુબતા સુર્યને જોતા-જોતા ક્યારે એનું માથું એનાં સરનાં ખભે ઢળી પડયુ. અચાનક એને આ વાતનું ભાન થતાં એ શરમ અનુભવવા લાગી અને મિ. ઠાકુરથી થોડી દુર થવા ગઈ.આ વાત મિ. ઠાકુરે નોટીશ કરી એટલે તરત જ એને હળવેકથી નિરવાનો હાથ પકડ્યો,અને કહ્યુ, "don't worry, જો!માનું છુ કે હુ તારો બોસ છુ,પણ અહીં નહીં,માત્ર ઑફિસમાં. And I think