( મને મારા પપ્પા ની ડાયરી મળે છે... ડાયરી માં મે વાંચ્યું કે મારા પપ્પા અને તેમના મિત્રો બગીચે જાય છે.. મુકેશ ને ડર લાગી રહ્યો છે.. તે રોકાવા ની ના પાડે છે ... હવે આગળ) " એ છોકરાઓ... " એક અવાજ બધા ના કાને પડે છે... ને બધા ચોંકી જાય છે.... સમર પાછળ ફરી જોવે છે તો નાથુ માળી કાકા હોય છે.... " છોકરાઓ, રમવા આવ્યા છો ને?," બધા હકાર માં માથું હલાવે છે...." ભલે આવ્યા પણ ૮ વાગ્યા પછી કોઈ રોકાતા નઈ... હુ પણ બગીચો બંધ કરી જતો રહું છું. બંધ કરતી વખતે તમને લેતો જઈશ" "તમને ખબર