AFFECTION - 23

(28)
  • 3.5k
  • 3
  • 1.7k

હર્ષ : કાર્તિક...અરે યાર ઉઠને આજે સન્ડે છે...ક્યાંક બહાર જઈએ ધ્રુવ : એને સુવા દે આજે...કાલે બહુ દુઃખી હતો...સનમ માટે રડી રડીને મોડી રાત્રે સૂતો હશે.. બપોરના બાર વાગી ગયા હતા...અને આ લોકોને ક્યાંક રવિવારના કોલેજમાં રજા હતી એટલે આજે ફરવાનો પ્લાન કર્યો હતો...અને એમાં મને પણ લઈ જવા માંગતા હતા...પણ હું તો સૂતો પડ્યો હતો... નૈતિક : ચાલો આપણે તો નીકળીએ...આવીશું ત્યારે તે ઉઠી ગયો હશે....આમપણ એને આરામ ની જરૂરત છે યાર...કેટલા દિવસથી માંડ માંડ જીવે છે.. એવી વાતો કરતા કરતા એ લોકો નીકળી ગયા ફરવા.. * જ્યારે બીજી બાજુ..સોનગઢમાં સનમ જ્યારથી નજરકેદ પુરવામાં આવી છે એટલે તેને કઈ