અગ્નિપરીક્ષા - ૧૫

(26)
  • 2.8k
  • 2
  • 1.4k

અગ્નિપરીક્ષા-૧૫ નદી ના કિનારા મારા મામા મામી હવે અનેરીના ઘરે આવી પહોંચ્યા હતા. અનેરી પોતાના માતા પિતાને જોઈ ને ધ્રુસકે રડવા લાગી. મામી એ પૂછ્યું, "શું થયું અનેરી? કેમ રડે છે?"હવે અનેરી બોલી, પ્લીઝ મને તમે અહીંથી લઈ જાઓ. હું આ ઘરમાં શાંતિથી નહીં જીવી શકું. એવું મને લાગે છે. "પણ થયું છે શું બેટા? નીરવ જોડે ઝગડો થયો છે? એણે તને કંઈ કહ્યું?" મારા મામાએ પૂછ્યું.અમે બંને એકબીજા માટે બન્યા જ નથી. અમે બંને એકબીજા કરતાં ખૂબ અલગ છીએ. અમે બંને નદી ના કિનારા જેવા છીએ જે સાથે વહી તો શકે છે પણ સાથે રહી નથી શકતા.હવે મારા મામી થી ના