પરમ અને પિહુ - યસ, આઇ અન્ડરસ્ટેન્ડ ડિઅર - 3

  • 2.3k
  • 734

...(૧)... ' હલ્લો! હા ઓકે, હું આવું છું'. એટલું કહી ફોન મૂકી પરમ પોતાની ગાડી માં બેસી ઑફિસેથી નીકળી ગયો. ઉતાવળે પગલે ચાલતો ચાલતો એ કાફે માં ગયો અને તેના ટેબલ પર જઈને ઊભા ઊભા જ પૂછવા લાગ્યો. ' શું થયું, કેમ મને અચાનક ફોન કરી ને બોલાવ્યો? ' ' અરે તું પહેલા બેસ તો ખરા, હું કહું છું બધું નિરાંતે.' ' હા, બેસી ગયો. લે ચાલ, શું થયું મને કહે.' ...(૨)... (ડોરબેલ વાગ્યો એટલે પરમ તેના રૂમ માંથી બારણું ખોલવા ગયો). "સર, આ તમારું કુરિયર." "થેંક્યું.." એટલું કહી પરમ એ કુરિયર ખોલ્યું. હા, એ પિહુ ના લગ્ન ની