ઓપેરેશન દિલ્હી - ૧૩

(43)
  • 3.5k
  • 7
  • 1.7k

“આપણે અંદર જઈને તપાસ કરવી પડશે આ શેનું ગોડાઉન છે તેમજ પેલા ત્રણેય અહીંયા શું કામ આવ્યા હતા? અને પેલી બેગ માં શું હતું?”પાર્થ.“અંદર જવામાં થોડું જોખમ નહીં રહે? આ ગોડાઉન ખૂબ જ મોટું છે તેમાં કેટલા માણસો છે એ પણ આપણને ખબર નથી.” કેયુર. “આપણે અંદર તો જવું જ પડશે. કદાચ તેઓએ રાજ તેમજ અંકિત ને અહીંયા જ કેદ કરી રાખ્યા હોય. જોખમ નો સવાલ છે તો રાજ તેમજ અંકિત માટે હું કોઈપણ જોખમ લેવા તૈયાર છું.”પાર્થ. રાજ તથા અંકિત ની વાત સાંભળી કેયુર પણ અંદર જવા માટે તથા જોખમ ઉપાડવા માટે તૈયાર થયો. તે બંને ધીમે ધીમે ગોડાઉન તરફ આગળ