કઠપૂતલી - 32

(78)
  • 7.4k
  • 8
  • 2.8k

કોન્સ્ટેબલની વાત સાંભળી ઇસ્પેક્ટર અભય પોતાની સીટ પરથી ઊભો થઈ ગયો હરણફાળ ભરી જ્યાં લવલીનને કેદ રાખવામાં આવી હતી તે રૂમમાં પહોંચ્યો. લવલી ફર્શ પર ઢળી પડી હતી. સુધબુધ ગુમાવી જેવી રીતે એ પડી હતી અભય સમજી શક્યો કે એનું શરીર નિષ્પ્રાણ બની ગયું હતું. ઇસ્પેક્ટર અભય દેસાઈની સાથે ઈસ્પે. નારંગ કોન્સ્ટેબલો બધાને જાણે સાપ સુંઘી ગયો. અભયની મતિ બહેર મારી ગઈ. પોલીસ કસ્ટડીમાં એકદમ અચાનક લવલીનનું મૃત્યુ થઈ જવાની ઘટના અભયના દિમાગમાં ફીટ બેસતી નહોતી. એમ્બ્યુલન્સ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને જાણકરી ઇન્સ્પેક્ટર અભય લવલીનની લાશનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યો હતો..લવલીનીના મોઢામાંથી જરાક ફીણ નીકળી રહ્યું હતું. ઇસ્પેક્ટર અભય ખરેખરનો