છઠ્ઠી ઇન્દ્રિય

(22)
  • 4.6k
  • 2
  • 1.3k

સપના, સ્વપ્ન, ડ્રિમ ઘણા બધા નામ છે અને એના ઘણા બધા રૂપો છે.... આજની વાર્તાનું પાત્ર છે ખુશી..... નામ એવા જ ગુણો.... ઉંમર એની 21 વર્ષની પણ જાણે નાનીમાં હોય એમ વર્તન કરતી....જયારે આપણે જુવાનીમાં પ્રવેશ કરીએને ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ કરવા માટે ખુશ થતા હોઈએ છીએ... ખુશી બીજા લોકોથી અલગ હતી પણ હા પોતાના અભ્યાસ પ્રત્યે એ ખુબ સજાગ હતી...સાયકોલોજી એનો મુખ્ય વિષય હતો, જેમ જેમ એ સાયકોલોજી વિશે ઊંડાણમાં ડગ માંડતી રહી તેમ તેમ સાયકોલોજી પણ એને પોતાની અંદર સમાવતો ગયો.... ખુશીનું મેડિટેશન દિવસે ને દિવસે વધતું જતું હતું.... એને પોતાની છઠ્ઠી ઇન્દ્રિયને સજાગ કરી દીધી હતી ... એને