આકાંક્ષા

(13)
  • 4.4k
  • 1
  • 1.3k

મિત્રો, આ જીવનલેખ વાંચી ને આપ નો શું પ્રતિભાવ છે તે જણાવવા ઉત્સાહિત થશોજી....?હા..... તેનું જ નામ આકાંક્ષા.....જેવું નામ તેનું નામ તેવું જ તેનું માનસ..... હંમેશા ઉછળતી-કૂદતી આવે અને ખુશ થતી બોલે, "આજે મેં સરસ સ્વપ્ન જોયું". જેમ જેમ આકાંશા મોટી થતી ગઈ તેમ તેમ તેનો થનગનાટ શાંત યૌવના માં પલટવા લાગ્યું..... તે પોતાની લાગણીઓને સમજવા ને બદલે અન્ય ની લાગણીઓને સમજતી થઈ ગઈ... હંમેશા અન્યને મદદરૂપ થવું, અન્ય માટે શું સારું થઈ શકે તે જ વિચારતી, લોકોની વાતો સાંભળીને સાત્વંત આપતા આપતા જાણે તે ખુદ ન