સચોટ યાદશક્તિ આ રીતે વિકસાવો

(23)
  • 3.7k
  • 1
  • 962

એક ઉદ્યોગપતીને ૧૦૦થી પણ વધારે વેપારગૃહો હતા, આ દરેક વેપારોમા તેઓ ખુબ સફળ થયા હતા. તેમને જ્યારે તેમની સફળતાનુ રહસ્ય પુછવામા આવ્યુ કે કેવી રીતે તેઓ આટલા મોટા વેપાર સામ્રાજ્યને ચલાવી શકે છે તો ત્યારે તેમણે માત્ર એકજ શબ્દમા જવાબ આપ્યો હતો, અને એ જવાબ હતો "મારી યાદશકતી". તેમની યાદશક્તી એટલી બધી સતેજ હતી કે તેઓને ક્યાં એકમમા શું થઈ રહ્યુ છે, દરેક કંપનીની શું પરીસ્થીતિ છે, તે દરેકનુ વેચાણ કેવુ થાય છે, તેમા કેવી કેવી સમસ્યાઓ આવે છે અને તે દરેકમાથી કેવી રીતે પાર પડી શકાય તેમ છે તેને લગતુ એ ટુ ઝેડ સંપુર્ણ જ્ઞાન હતુ. પોતાની આવી યાદશક્તીને