એક કપ ચા... વિષય કેટલો અદભૂત આ વિષય ને એ વ્યક્તિ જ જાણી અને માણી શકે જેને એક કપ ચા સાથે એવી ગાઢ અને ઘેરો સંબંધ હોય જે ક્યારેય તૂટી ના શકે કોઈ પણ બાબત થી એ છૂટી ના શકે. એક સાચો ચા પ્રેમી એ જ હોય શકે જેને ચા તો પ્રિય હોય જ પરંતુ સાથે ચા પીવા વાળી વ્યક્તિ પણ એટલી જ પ્રિય હોય. એવું જરૂરી નથી કે ચા એ પોતાના પ્રેમી સાથે જ પીવી અથવા તો પોતાના પ્રિય સાથે જ પીવી. ચા પોતાના મિત્રો સાથે રાત્રે બે વાગ્યે પણ પીવાની એટલી જ મજા આવે છે. તો અહીંયા છે