પહેલી - 1

(50)
  • 5.7k
  • 3
  • 2.3k

એક બંધ ઓરડામાં સંવૈધાનિક પદો ધરાવતા લોકો ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. ચર્ચા નો તીણો અવાજ ઓરડા ની મજબૂત દિવાલો ને વિંધી બહાર ઉભેલા વ્રૂઘ્ઘ વક્તી ના કાને પડ્યો. મી.પ્રેસિડેન્ટ સાહેબ આપડે ક્યા સુધી આ બધુ નજરે આવવાં છતાંય અવગણી શું?. હવે તો આપણે આના વિરોધમાં કઈક કરવું જ પડશે, આ વાત પર ઓરડામાં હાજર રહેલા બધાં વ્યક્તિ એ હામી પણ ભરી.હા આપણે એને મારવો તો પડશેજ,ત્યારેજ આપણને શાંતિ થશે. એક મંત્રી મહોદય ના, આ વાકય નો ઉપયોગ કરતા ઓરડામાં રહેલ દરેક વ્યક્તિ એક નજરે મંત્રીજી ને જોઈ રહ્યા. પ્રતી ઉત્તર આપતા પ્રેસિડેન્ટ સાહેબે કહ્યું કે.