મૃત્યુ પછીનું જીવન—૨૧ રાઘવ યાદ કરતો રહ્યો એ સોનેરી ક્ષણોને, જયારે એનું સાકાર થયેલું સપનું એનાં હાથમાં બેઠેલું હતું. એનાં હાથોને અહેસાસ થયો, કે આ જ ક્ષણોને સુતાં જાગતાં કેટલીય વાર એણે અનુભવી હતી, જે આજે એની પોતાની હતી. એક મિનિટ તો સમજ જ ન પડી કે આ હકીકત છે કે સપનું.. ભૂખ્યા માણસની સામે