સંબંધો ની આરપાર... પેજ - ૫૩

(73)
  • 6.2k
  • 2.3k

અંજલિ ના પેરેન્ટ્સ અંજુને વિશાલ સાથે લગ્ન કરવા માટે સમજાવવામાં પોતાની જાતને અસમર્થ મહેસૂસ કરેછે, ત્યારે તેમને અંજલિ ને આ સંબંધ માટે સમજાવવામાં અનુરાગ સર એકમાત્ર આખરી વિકલ્પ તરીકે ધ્યાનમાં આવે છે, ત્યારે અંજુ ના પેરેન્ટ્સ અનુરાગ સર ની ઓફિસમાં આવ્યા છે અને અનુરાગ સર ને પોતાની સમસ્યા સમજાવે છે. અનુરાગ સર તેમની વાત સાંભળી ને તેમની હાજરીમાં જ અંજુ ને સમજાવવા તેમની કેબીનમાં બોલાવે છે. અંજુ તથા તેનાં પેરેન્ટ્સ ત્રણેય જણા અનુરાગ સર ની કેબીનમાં બેઠા છે, જ્યાં અનુરાગ સર ત્રણેય ની મંજુરી થી ચર્ચા કરવા બેઠા છે.***********(હવે આગળ)***********અંજલિ નાં ચહેરા પર હલકો તનાવ વર્તાઈ રહ્યો હતો. અનુરાગ સર