નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૫

(59)
  • 5.1k
  • 2
  • 2.6k

(આગળ આપણે જોયું કે, સંધ્યા મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી લે છે.હવે જોઈએ આગળ.) મુંબઈ પહોંચી સુરજને બધી હકીકત જણાવવાનું નક્કી કરી.સંધ્યા સુવા માટે બેડ પર લંબાવે છે, પરંતુ,આજે પણ સંધ્યા ની આંખોમાં ઉંઘ નું નામ નહોતું.તેનો મગજ મીરાં અને કાર્તિક ની વાતો યાદ કરીને ચકરાવે ચડ્યું હતું. મોડા સુધી વિચાર કર્યા બાદ આખરે રાતે ત્રણ વાગે સંધ્યા ની આંખ બંધ થાય છે.હજુ જેવી તેવી ઉંઘ આવી જ હતી.ત્યા જ સવારે સાત વાગ્યે તેનો મોબાઈલ વાઈબ્રન્ટ