સફર અનંતપ્રેમનો - 2

  • 1.9k
  • 768

તો આગળના પાર્ટમાં તમે જાયું કે કેવી રીતે રાજ અને માન્યતા એકબીજાને મળવા માટે તક શોધે છે?ત્યાથી આગળ...કુદરતની કરામત સામે કોઈ કંઈ કરી શકતું નથી પણ જો બે વ્યક્તિના પ્રેમમાં ભવ્ય તાકાત હોય તો કુદરતને પણ કરામત તેમના પ્રેમપક્ષમાં કરવી પડે છે.અંતે નવા ભાભીના બેગ્સ રૂમમાં પડયા હતા ત્યાથી લઈ આવવા અને ગાડીમાં રાખવા માટે રાજની બહેને રાજને કહયું અને એ તરફથી સહેલીના આન્ટીએ માન્યતાને રાજને ઉપર રૂમમાં પડેલ બેગ્સ બતાવી દેવા કહયું. અને બંનેના મનમાં હર્ષની લાગણી ઉમટી પણ બહાર વ્યક્ત કરી શકાય તેમ નહોતું. આખરે એ પળ આવી જ ગઈ જયાં બંને એકાંતમાં સંવાદ રચી શકે. બંને ભીડથી અલગ