ભફ થય ગ્યો - 6

(12)
  • 5k
  • 1.9k

જાનવી : હેલો જયલા જય : હાઈ જાનવા , બોવ દિવસે દેખાણી ને .... હુંહ .. જાનવી : અરે સોરી જયલા , મારું નેટ પતી ગ્યું તું અને તારી જેમ મને કોઈ આયા ફ્રી ન કરી આપે લે .. જય : હકન , સારુ હો હશે હાલો જાનવી : બોલ જય : શું ..? જાનવી : ઘણા દિવસે તારી જોડે વાત થઈ , ફિલિંગ સો હેપી .. હેપી .. જય : આય હાય , મેં મર જાવા , થેંકું .. થેંકું .. જાનવી : જયલા તને ખબર મેં નવો ફોન લીધો .. હુરે .. હુરે .. જય : ક્યો વરી