રાહ.. - ૮

(18)
  • 7.5k
  • 1
  • 4k

વિધિ મિહિર પ્લીઝ રિલેક્સ તું તારી આદત મુજબ એકીસાથે આટલા બધા સવાલ પૂછી બેઠો કે ક્યાં સવાલનો જવાબ આપું હું કન્ફ્યુઝ થઈ ગઈ છું હો, પહેલા હું તને કઈ પૂછવા માંગુ છું તું કહે તો પૂછું ?મિહિર એ જવાબ આપ્યો હા વિધુ પૂછ શું પૂછવા માંગે તું,વિધિ તો મને કહે તું સ્ટડી કરે છે હજુ ?લાસ્ટ તારી જોડે વાત થઈ ત્યારે તું મને યાદ છે ત્યાં સુધી તું "બી.એડ" કરતો હતો રાઈટ.મિહિર ઓહ..હો વિધુ તને યાદ છે બે વર્ષ પહેલાંની વાત,વિધિ: યસ યાદ જ હોય ને બોલ તું હાલમાં શું કરે છે?મિહિર: વિધુ મારુ "બી.એડ"કમ્પ્લીટ થઈ ગયું છે અને એક વર્ષ