થાર મરૂસ્થળ (ભાગ-૨૪)

(24)
  • 3.3k
  • 1
  • 1.3k

મિલન મને લાગે છે કે આ સમડી અને ગીધ આપણને નહિ જીવતા રહેવા દે.આપડે આ મહેશની લાશને અહીં મેકીને જ જવું પડશે.સોનલને આપડે કહી દેવું જોઈએ કે મહેશનું મુત્યું થયું છે.નહી જીગર આપડે એવું ક્યારેય નહીં કરીએ.મિલન તું સમજવાની કોશિશ કર.તું હજુ પણ આ મહેશની લાશને પ્રેમ કરી રહયો છે.તું તારા દિલમાંથી મહેશને ખાલી કર.તું વિચાર મહેશની લાશને લીધે આપણા બધાનું મુત્યું થઈ શકે છે.***********************************હા,જીગર હું જાણું છું.પણ મહેશને હું હજુ પણ એટલો જ પ્રેમ કરું છું.મને હજુ પણ એવું નથી લાગતું કે મહેશનું મુત્યું થયું છે.સોનલને હવે આપણે કહેવું જોઈએ હું તારી વાત સાથે સહમત છું.જીગર અને મિલન સોનલની