દિલ કા રિશ્તા A LOVE STORY - 20

(48)
  • 5.5k
  • 3
  • 2.9k

( આગળ જોયું કે તેજલ પણ પૂજા ના ઘરે આવી પહોંચી છે અને ત્યાં જ રહેવાની હોવા થી રોહન ખૂબ જ ખુશ છે રશ્મિ વિચારે છે કે તે કોઈ પણ રીતે મોકો ગોતી અને રોહન ના દિલ ની વાત જાણી ને જ રહેશે તેજલ આવે છે અને એનો સમાન રૂમ માં રાખે છે અને બહાર જવા જાય ત્યાં ટાઇલ્સ લીસી હોવા થી એનો પગ લપસે છે હવે આગળ) રોહન તેજલ ની બેગ સાઈડ માં રાખવા માં મદદ કરે છે તેજલ રોહન ને થેન્ક્સ કહે છે રોહન હસી અને વેલકમ કહે છે તેજલ- તો ચાલો જઈએ?? રોહન- હા.. તેજલ