હસીના - the lady killer - 23

(46)
  • 4.2k
  • 4
  • 1.8k

આગલા ભાગમાં આપણે જોયું કે હસીના કઈ રીતે હરિણીને મોત આપે છે, જયરાજ, અક્ષય અને રાજુ એ જગ્યા પર પહોંચે એ પહેલા જ પોલીસની જીપ તેમની આગળ ઉભી રહે છે, હવે આગળ, જયરાજ અક્ષયના હાથમાંથી મોબાઈલ લે છે જેમાં છોટુ હરિણી સાથે બળાત્કાર ગુજારે છે એનો વિડીયો ચાલતો હોય છે, એટલામાં શાહઆલમ પોલીસની જીપ તેમની આગળ ઉભી રહે છે અને એક બીજા બિલ્ડિંગમાં પોલીસીકર્મીઓ નીકળે છે, જયરાજ રાજુને ત્યાં જવા માટે કહે છે, અક્ષય પણ તેની સાથે જ આગળ વધે છે, જયરાજ ફોનમાં બતાવેલ લોકેશન પર આગળ વધે છે, ધીરે ધીરે દરગાહની પાછળ એક બંધ ફેક્ટરી પાસે લોકેશન પૂરું થાય છે, જયરાજ તેની