લાગણીની સુવાસ - 31

(47)
  • 4.9k
  • 1.9k

મીરાં અને આર્યન બન્ને ફ્રૈશ થઈ બન્ને મયુર સાથે બેઠા અને ત્રણે વાતે વળગ્યા વરસાદની વાતોમાં ઘણી ચર્ચાકરી આડા અવળા ગપ્પા માર્યા ...પછી થાક્યા હોવાથી ત્રણે પોતપોતાની સૂવાની જગ્યાએ સૂતા સૂતા વાતો કરવાનું ચાલું રાખ્યું... ત્યાં મીરાંના મમ્મીનો ફોન આવ્યો મીરાં એમના સાથે વાતે વળગી... તેના મમ્મી પપ્પા કાલે પાછા આવવાના છે ,એમ જાણી એ ખુશ થઈ.. "કેમ આટલી ખુશ દેખાય છે..?"મયુરે મીરાંને ખુશ જોઈ પુછ્યું " કાલે મમ્મી પપ્પા પાછા આવી જશે...? બસ એટલે ખુશ છું..." " અચ્છા.... સારુ છે... ચલો હવે સૂઈ જઈએ નઈ તો વાતો વાતોમાં સવાર