જોકર - 1

(11)
  • 3.9k
  • 2
  • 1.7k

આ વાર્તા છે એક એવા જોકર ની જે બધા લોકોને ખુશીઓ આપે છે પણ તેની પોતાની જિંદગી માં દુઃખ અને માત્ર દુઃખ જ છે તો આવો જોઈએ શું છે તેના આ દુઃખ નું રહસ્ય"અરે નિખિલ તું હજુ સુધી તૈયાર કેમ નથી થયો" ૧નંબર નાટક કંપની માંથી એક છોકરો નિખિલ ને બોલવા આવે છે નિખિલ(જોકર અને આ વાર્તા નો નાયક) ખૂબ ચિંતા માં છે અને કૈક વિચારી રહ્યો છે.કુનાલ (૧ નંબર નાટક કંપની નો માણસ) "નિખિલ તું કયા વિચારમાં પડ્યો છે"અને થોડો ભાવુક થઈને કુનાલ નિખિલને કહે છે કે "ભાઈ તને ખબર છે ને આપણે કલાકાર છીએ આપણને પોતે રડવાનો કે દુઃખી થવાનો