વૈશ્યાલય - 8

(66)
  • 10.7k
  • 2
  • 5.6k

સાંજ થઈ અને હું ઘર તરફ જવા નીકળતી હતી. બધું કામ પૂરું થઈ ગયું હતું. શેઠાણી પાસે રજા લેવા ગઈ, એની સખીઓ સાથે એ બેઠી હતી, પન્નાની રમત ચાલી રહી હતી. એક એક શબ્દ ખૂબ જ ચિપીને બોલતી હતી. એમનો મૂડ જરાક મને સારો લાગ્યો, મેં રજા માંગી અને કોઈપણ પ્રકારના લેક્ચર વગર એમને મને રજા આપી પણ દીધી. દિવસો પસાર થતા ગયા. ખાલી પ્રવાહીના કારણે મારી માઁના શરીરમાં અશક્તિ આવતી હોય એમ લાગતું હતું. એક સાંજની વાત છે. હું જ્યારે કામ કરી આવી અને સીધી માઁની પથારી પાસે