ટ્રુથ બિહાઇન્ડ લવ - 52

(89)
  • 5.8k
  • 7
  • 3.2k

પ્રકરણ-52 સ્તુતિને આવેલાં અચાનક એટેકથી ડોક્ટર, સ્તવન બધાંજ ચિંતામાં આવી ગયેલાં. કોઇ ભેદી ભય એને સતાવી રહ્યો છે એવું સ્પષ્ટ લાગતું હતું અને એ કોમાંમાં જતી રહી છતાં ભરોસો હતો કે જલ્દી ભાનમાં આવી જશે. ટીફીન લઇને આવેલી શ્રૃતિને સ્તવને કહ્યું "આપણે બન્ને ખૂબ ચિંતામાં પડી ગયાં છીએ. શ્રૃતિએ આસ્વાસન આપી કહ્યું કે આપણે કઠણ થયું પડશે આમ હિંમત હારે નહીં ચાલે. એ સ્તવનને હાથ ફેરવી આશ્વસાન અને હુંફ આપી રહી હતી. સ્તવને કહ્યું એનાં અપરાધીને હું નહીં છોડું ખૂબ સજા કરીશ એનાં જીવ લઇશ ભલે મારે ફાંસીએ ચઢવુ પડે. શ્રૃતિએ કહ્યું જીજુ એનો સજા પામશે જ પણ તમે કેમ