પ્રેત યોનિની પ્રીત... - 12

(125)
  • 6.7k
  • 5
  • 3.8k

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-12 "હેલો... એય વહીદુ ફોન ઉપાડતાં કેટલી વાર કરે ? કેટલી રીંગ મારી સાંભળે જ નહીં તું ? કેટલો તડપું છું તારી સાથે વાત કરવા. તને ખબર છે ? ઘરે આવ્યાં પછી ઘરમાં તો ઉત્સવ થઇ ગયો હું ફર્સ્ટ કલાસ પાસ થયો બધાં ખૂબ ખુશ હતાં. પાપા.. માં.. જલ્સો થઈ ગયો હતો. માં એ પુરણપોળી બનાવીને તૈયાર જ રાખેલી. મારી ફેવરીટ અને ખાસ વાત એ કે એને પાકો વિશ્વાસ હતો કે હું ફર્સ્ટ કલાસ તો લાવીશ જ. એય હજી ઊંઘમાં છું ત્યાં તારે ઘરે બધાં ખુશ હશે ને ? બોલને વૈદેહીએ કહ્યું "હાં માં અને પાપા ખૂબ