" ચલ, મારી સાથે આવીશ...?? " મહેર અંદર રૂમમાં ગયો ને તરત ફરી પાછો બહાર નિકળ્યો. અહીં કંઈ બન્યું જ નથી ને તેના ચહેરાનો ભાવ પણ કંઈ જ કહેતો ન હતો. હજું થોડીક સેકન્ડ પહેલાં જ તેની આખોમાં આશું હતા ને અત્યારે... પરીના વિચારો હજું ચાલતા હતા ને તેમાં મહેરે તેના વિચારોને તોડ્યા. "ના, તું જા મારે થોડી કાલની તૈયારી પણ કરવી છે" "અહીં એકલા તને નહીં ગમે. ત્યાં મારા સ્ટુડિયો પર પ્રેકટીસ કરી લેજે...." તે એટલું બોલી ચાલવા લાગ્યો ત્યાં પરીએ તેને રોકાયો "એકમિનિટ હું આવી....."બંને ઘરની બહાર નિકળ્યાં. સવારના દસ વાગ્યા હતા ને મુંબઈ શહેર આખું દોડતું હતું. કોઈને પણ સમય