કૂબો સ્નેહનો - 27

(32)
  • 3.7k
  • 1
  • 1.7k

?આરતીસોની? પ્રકરણ : 27 અમેરિકાનું ચકાચૌંધ કરી નાખતું માયામી શહેર જોઈને વિરાજ અને દિક્ષા અંજાઈ ગયા હતા. અમ્માની યાદોં પર સ્મિતનું પહેરણ પહેરી ફરવું વિરાજ માટે અઘરું હતું.. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ તો અમ્મા માટે પણ ક્યાં સહેલું હતું અશ્રુઓ પર સ્મિતની ઓઢણી ઓઢીને ફરવું!!? ભવિષ્યના સુંદર સપના સજાવીને રાત આખી વિતાવી હોય અને પછી એનાજ ખૂંચતા વસ્ત્રો પહેરવાનાં આવે તો કેટલું બધું અઘરું થઈ પડે! સમય થતાં મંજરીને ખોળે ગલગોટા જેવો સુંદર દીકરો અવતર્યો હતો. ખુશીના સમાચાર વિરાજને આપવા માટે એના ફોનની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. એક તો અમ્મા પોતે નાની બન્યાં હતાં અને વિરાજ