KING - POWER OF EMPIRE - 19 (S-2)

(103)
  • 4.6k
  • 6
  • 2.4k

રાત્ર ના દસ વાગી રહ્યાં હતાં અને બધા અત્યારે શૌર્ય ની સામે બેઠા હતા, સુલેમાન કાકા ઊભા હતા અને તેમણે કહ્યું, “અમે એ લોકો ની સામે કેવી રીતે લડી શકીએ”“બસ આ ડર જ છે જે એ લોકો ને શકિતશાળી બનાવે છે, તમે તમારા ડર થી જેટલાં ડરશો એટલો એ તમને ડરાવશે પણ જે દિવસે તમે તમારા ડર ની સામે લડયા તમને કોઈ નહીં હરાવી શકે ” શૌર્ય એ જોશ સાથે કહ્યું હકીકત છે આ કે આપણે જે વસ્તુ થી ડરીએ છીએ એના થી ડરીને રહેશું તો કયારેય એ ડર દૂર નહીં થાય, મેં કહ્યું હતું કે શૌર્ય ને ઉંચાઈ થી ડર