KING - POWER OF EMPIRE - 16 (S-2)

(107)
  • 4.7k
  • 5
  • 2.5k

નાયક અલી રાત્રે જહાજમાં તો બેસયો પણ એ કયાં જઈ રહ્યો હતો એ તેને ખબર ન હતી, એ એક સમય ડેવિલ નો દુશ્મન પણ રહી ચૂકયો હતો પણ આજે દોસ્ત બની ને જઈ રહ્યો હતો, શું ડેવિલ દોસ્ત બનાવી ને તેની પીઠ પર પ્રહાર કરશે? એ તો ખબર ન હતી, પણ સૂરજ ની કિરણો નાયક અલી ના ચહેરા પર પડી અને તે ઉઠી ગયો, તેણે જોયું તો તે હજી જહાજ માં જ હતો, પણ થોડે દૂર વિશાળ દિવાલ દેખાઈ તેણે ઉપર તરફ જોયું તો દિવાલ તો વાદળો માં ફેલાયેલી હતી, એનો અંત કયાં છે એજ ખબર ન પડી. જહાજ ત્યાં એક