KING - POWER OF EMPIRE - 13 (S-2)

(106)
  • 4.8k
  • 4
  • 2.5k

શૌર્ય એ બનાવેલા જાળમાં બાદશાહ ફસાઈ ચૂકયો હતો અને હવે મોત સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. “ચિંતા કરવાની જરૂર નથી બાદશાહ, કાનજી અંકલ ને કયારેય તારી હકીકત નહીં કહું, હું નથી ઈચ્છતો કે જીવતે જીવ એ મરી જાય, તે જે કર્યું એ માટે તો તને દર્દનાક મોત આપવી છે પણ એ હું કરી નથી શકતો એેટલે તારી મોત ને એક્સિડન્ટ બતાવવી પડશે ” શૌર્ય એ કહ્યું ત્યારબાદ બે વ્યક્તિઓ એ બાદશાહ ના હાથ પકડી લીધા અને તેને બાંધી દીધો અને કારમાં બેસાડી દીધો, ત્યારબાદ તે બધા ત્યાં થી નિકળ્યા, કોઈ ને ખબર ન હતી કે શૌર્ય શું કરવાનો છે.