KING - POWER OF EMPIRE - 11 (S-2)

(110)
  • 4.6k
  • 4
  • 2.5k

શૌર્ય યાદોમાં ખોવાયેલો હતો અને S.P. ને અર્જુન ત્યાં આવી ગયા. શૌર્ય વિચારોમાં ખોવાયેલો હતો, S.P. એ નજીક જઈ ને કહ્યું, “સર તમને મળવા આવનાર વ્યક્તિ આવી રહ્યો છે ” અવાજ આવતાં શૌર્ય ઝબુકયો અને તેણે તરત જ સામે જોયું. કાળા કલરની પઠાણી પહેરીને કોઈ આવી રહ્યું હતું, જેમ જેમ તે નજીક આવ્યો તેનો ચહેરો સ્પષ્ટ દેખાવાં લાગ્યો, તે બીજું કોઈ નહીં પણ નાયક અલી હતો. નાયક અલી ત્યાં પહોંચ્યા ત્યારે શૌર્ય એ તેને બેસવા નો ઈશારો કર્યો, નાયક અલી શૌર્ય ની સામે રહેલાં સોફા પર બેઠો, શૌર્ય એ S.P. અને અર્જુન ને પણ બેસવા માટે કહ્યું, તે બંને પણ