KING - POWER OF EMPIRE - 8 (S-2)

(93)
  • 4.5k
  • 2
  • 2.6k

(આગળ ના ભાગમાં જોયું કે નાયક અલી પોર્ટ પર હુમલો કરી દે છે અને બાદશાહ ને ખતમ કરી દે છે પણ બાદશાહ અને સુલતાન ના જાળમાં ફસાઈ જાય છે, એ સુલતાન ને ખતમ કરવા મથે છે, દિગ્વિજયસિંહ પણ એની પાછળ જાય છે, બીજી તરફ ગોડાઉન પર એટેક થાય છે અને રંગા ના બધા સાથીઓ મરી જાય છે, કોઈ બે વ્યક્તિ આવતાં દેખાય છે પણ સ્પષ્ટ દેખાતાં નથી) રંગા આંખો ચોળવા લાગ્યો, તેણે સરખું જોયું તો સુટમાં બે વ્યક્તિ ઉભા હતા, એનો ચહેરો જોઈ ને તે બોલી પડયો, “તમે બંને???? ”રંગા ની સામે S.P. અને અર્જુન હાથમાં ગન લઈ ને ઉભા હતા,