પ્રેમનો કિનારો - ભાગ ૮ - છેલ્લો ભાગ

(80)
  • 4.7k
  • 3
  • 2.4k

બીજા દિવસે અનુરાગ કૉલેજમાં મુક્તિને શોધે છે. મુક્તિ ક્લાસમાં હોય છે. અનુરાગ મુક્તિ પાસે જાય છે. અનુરાગ:- "મુક્તિ મારે તારી સાથે એકલામાં વાત કરવી છે." મુક્તિ:- "સારું..." મુક્તિ અને અનુરાગ બંને એકાંતમાં જાય છે. અનુરાગ:- "તું બધી યુવતીઓ કરતા અલગ છે. ખબર નહિ કેવી રીતના પણ હું તને ચાહવા લાગ્યો છું મુક્તિ..." મુક્તિને તો વિશ્વાસ જ ન આવ્યો. થોડીવાર સ્વસ્થ થઈ પછી મુક્તિએ કહ્યું "મને થોડો ટાઈમ જોઈએ છીએ." અનુરાગ:- ઑકે તારે જેટલો ટાઈમ લેવો હોય તેટલો લે. હું રાહ જોઈશ. કૉલેજમાં અનુરાગ જેમ બને તેમ મુક્તિ સાથે રહેવાની કોશિશ કરતો. કલાકો સુધી મુક્તિ સાથે ફોન પર વાતો કરતા. ધીરે