પ્રેમનો કિનારો - ભાગ-૭

(42)
  • 4.6k
  • 1
  • 2.5k

સવારે મુક્તિ ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ. ચા નાસ્તો કરી મોબાઈલ લીધો. મોબાઈલમાં જોયું તો લવ નો Good morning નો મેસેજ હતો. ત્યાં જ બીજો મેસેજ આવ્યો "સમય અને સ્થળ તો કહ્યા પણ ક્યા દિવસે આવવાનું તે તો કહ્યું જ નહિ." ચાહત:- "તમે જ્યારે પણ ફ્રી હોવ ત્યારે આવી શકો છો. કારણ કે દરરોજ સાંજે હું દરિયાકિનારે જ જાઉં છું..." લવ:- "ઑકે આજે સાંજે હું આવીશ..." ચાહત:- "ઑકે..." મુક્તિ અને કૃતિકા કૉલેજ પહોંચે છે. અનુરાગ અને એનું ગ્રુપ રિહર્સલ રૂમમાં બેઠા હતા. મુક્તિ અને કૃતિકા રિહર્સલ હૉલમાં આવે છે. કૃતિકા:- "Hi guys good morning..." બધા Hi કહે છે. મુક્તિ:- "What's