ડેવિલ રિટર્ન-2.0 - 24

(224)
  • 7.2k
  • 8
  • 3.6k

ડેવિલ રિટર્ન-2.0 24 એક વુલ્ફ બનીને જ અભિમન્યુને વેમ્પાયર પરિવાર જોડેથી સલામત પાછો લાવી શકાય છે એ વાત ફાધર વિલિયમ દ્વારા જણાવતાં અર્જુન પોતે પોતાનાં પુત્ર માટે આ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. અર્જુનને વુલ્ફ બનાવ્યાં પહેલાં ફાધર વિલિયમ કઈ રીતે વુલ્ફમાંથી પુનઃ મનુષ્ય બની શકાય એની માહિતી જાણી લાવે છે. અર્જુન અને એનાં સાથીદારોને બેન્ચ પર મુકેલી એક જૂની-પુરાણી દળદાર પુસ્તકનું એક પેજ ખોલીને એમાં લખેલું લખાણ અને લખાણની જોડે બનેલ ચિત્રો બતાવતાં કહ્યું. "આ પુસ્તકનું નામ છે how to treat devil.. આમાં દરેક પ્રકારનાં શૈતાની જીવો ને કઈ રીતે કાબુમાં લઈ શકાય એની માહિતી આપેલી છે. "પુસ્તક