સુંદર દેખાવું કોને નથી ગમતું ? પણ સુ સુંદરતા ફક્ત ચામડી ના રંગ થી જ મળે છે ? ના,એ તો તમે મળેલા રંગ ની માવજત થી પણ નીકળી ને જાળવી સકો છો.તો ચાલો આજે આપણે જોઈએ અમુક જૂના અને અમુક નવા ઘરેલુ નુુસખાાઓ. રસોોોો સૂકી ત્વચા - સૂકી ત્વચા માટે મધ શ્રેષ્ઠ છે,એને દરરોજ સાફ કરેલા ચહેરા પર ૧૦ મિનિટ લગાવી રાખો અને પછી પાણી થી ધોઈ નાખો,એના થી ચહેરો ચમકતો થશે,ખીલ અને બીજા નિશાનો ગાયબ થઈ જશે. - ૧ ચમચી મિલ્ક પાવડર લગાડવાથી પણ સૂકી ત્વચા માં સરસ કસાવ અને ચમક આવે છે. - ૧ ચમચી બદામ નો પાઉડર