જીવવી છે એક જિંદગી,જ્યાં હું મારા જીવનના દરેક નિર્ણય જાતે લઈ શકું,જીવવી છે એક જિંદગી,જ્યાં કોઈની રોકા-ટોકી ન હોય,જીવવી છે એક જિંદગી,જ્યાં મારે કોઈની પણ પરવાનગીની જરૂર ન પડે,જીવું તો છું હું સ્વેચ્છાએ, સ્વતંત્રતાથી પણ મુક્તપણે નહીં!લખી કવિતા બધા માટે બહુ,તો ચાલને લખું એક કવિતા પોતાના માટે,બનાવ્યું વ્યક્તિત્વ ધારદાર કે હવે થાય કોઈ વાતનો રંજ, એવી તો કોઈ ગુંજાઈશ જ નથી,ભલે થયાં ઘા અઢળક તો પણ મે લગાવ્યો મલમ જાતે,અને બેઠી થઇ પાછી દુનિયાને વળતો જવાબ આપવા માટે,અને હજી પણ દુનિયા શંકામાં છે મારા વ્યક્તિત્વને લઈને,અરે! જરા એમને જણાવો કે કોઈ મામૂલી જંગ નથી,આને લડવા જોઈએ ઘણી હીમ્મત અને જો