પલ પલ દિલ કે પાસ - ઝીન્નત અમાન - 49

(15)
  • 4.6k
  • 1
  • 1.6k

ઝીન્નત અમાન ઝીન્નતના પિતા અમાનુલ્લાખાન “મુગલે આઝમ” અને “પાકીઝા” ના સહાયક સ્ક્રીપ્ટ રાઈટર હતા. પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “અમાન” ના નામથી જાણીતા હતા. ઝીન્નતે પણ તેના નામ પાછળ ખાન કાઢીને પિતાનું નામ “અમાન” લગાડી દીધું હતું. જોકે ઝીન્નત બાળપણથી જ પિતાના પ્રેમથી વંચિત રહી હતી. માતા પિતાના ડિવોર્સ થયા હતા. ઝીન્નત તેર વર્ષની હતી ત્યારે પિતા અમાનુલ્લાખાનનું અવસાન થયું હતું. ઝીન્નતની માતા હિંદુ હતી. માતાએ ઝેવીઝ નામના જર્મન સાથે લગ્ન કરી લીધા હતા. માતા સાથે બેબી ઝીન્નત પણ મુંબઈથી જર્મની શિફ્ટ થઇ ગઈ હતી. ત્યાંથી તે લોસ એન્જલસ ભણવા માટે ગઈ હતી. જોકે થોડા વર્ષોમાં જ તે અભ્યાસ અધુરો છોડીને ફિલ્મોમાં