પલ પલ દિલ કે પાસ - શાહિદ કપૂર - 42

(14)
  • 5k
  • 1
  • 1.5k

શાહિદ કપૂર “પંકજ કપૂર કા બેટા હોને કા ફાયદા મૈને કભી નહિ ઉઠાયા. ફિલ્મોમેં આને કે લિયે મૈને સો સે ભી જ્યાદા સ્ક્રીન ટેસ્ટ દિયે થે. “દિલ તો પાગલ હૈ” અને “તાલ” જેવી ફિલ્મોમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે સિલ્વર સ્ક્રીન પર કરિયરની શરૂઆત કરનાર શાહિદ કપૂરની માત્ર બોલીવુડની જ નહિ પરંતુ બાળપણથી જ અંગત જીવનની સંઘર્ષ યાત્રા પણ આંખ છલકાવી દે તેવી છે. ત્રણ વર્ષની ઉમરે માતા પિતાના ડિવોર્સ તથા દસ વર્ષની ઉમરે માતાના બીજા લગ્ન બાળક શાહિદે ભીની આંખે જોયા છે. શાહિદ કપૂરનો જન્મ તા. ૨૫/૨/૧૯૮૧ ના રોજ દિલ્હીમાં થયો હતો. પિતા પંકજ કપૂરે એકવીસ વર્ષની ઉમરે માતા નીલિમા