પલ પલ દિલ કે પાસ - પરેશ રાવલ - 38

(19)
  • 6.7k
  • 3
  • 2.1k

પરેશ રાવલ ૧૯૯૨માં “સંગીત” ફિલ્મના શુટિંગ વખતે પરેશ રાવલે દિગ્દર્શક ને કહ્યું “રાત્રે મારા નાટકનો શો છે મારે ત્યાં પહોંચવાનું છે તેથી મારું શુટિંગ જલ્દી પતાવો. ” જવાબમાં દિગ્દર્શક કે. વિશ્વનાથે કહ્યું હતું “જેકી શ્રોફ અને માધુરી દિક્ષિત આવે પછી જ શુટિંગ શરુ થશે. તમે તમારા નાટકનો શો કેન્સલ કરી દો” પરેશ રાવલના નવા જ નાટકનો તે દિવસે પ્રથમ શો હતો. પરેશ રાવલે તરતજ દાઢી મુછનો મેઇક અપ ઉતારીને સ્ટુડીયોનો ત્યાગ કરી દીધો હતો. ફીલ્મોમાં આવતા પહેલાં દસ વર્ષ સુધી નાટકો કરનાર પરેશ રાવલનો થીએટર પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. પરેશ રાવલનો જન્મ તા. ૨૯/૫/૧૯૫૦ ના રોજ મુંબઈમાં મધ્યમ વર્ગીય ગુજરાતી