લવ ની ભવાઈ - 22

(29)
  • 5.1k
  • 1.8k

? લવની ભવાઈ - ૨૨ ☺️ અવની - અમે બંને હવે સાથે નથી...અમે બનેં અલગ થઈ ગયા એનો ઘણો બધો સમય થઈ ગયો.. અને હા વાત રહી મારા ભાઈ ની તો પ્લીઝ એની લાઈફ માંથી તું જતી રહે...મારા ભાઈ ને ખુશ રેવા દે...આમ પણ તમે ભાઈ બહેન એક સરખા જ છો.... સિયા - એક સરખા એટલે તું કહેવા શુ માંગે છે.. આમ સિયા અને અવની વચ્ચે થોડી વાર માટે બોલાચાલી થાય છે અને આખરે સિયા કોફીકાફે માંથી નીકળી પોતાના ઘરે નીકળી જાય છે.. રસ્તામાં જતા જતા સિયા ના ફોન પર એક મેસેજ આવે છે જે અવનીનો હોય